આજનુ પંચાંગ - તા.8/6/2025, રવિવાર
વટ સાવિત્રી વ્રત પ્રારંભ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત) રાશિ આવશે.
નક્ષત્ર : સ્વાતિ ૧૨ ક. ૪૨ મિ. સુધી પછી વિશાખા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૮ વ્રજ માસ : જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર : જેઠ સુદ બારસ
- વટ સાવિત્રી વ્રત પ્રારંભ
- સૂર્ય મૃગશીર્ષમાં ૭ ક. ૨૧ મિ.થી વાહન શિયાળ
- વરસાદ ખેચાય ?
- પ્રદોષ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧૧ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ દએ માસનો ૨૮મો રોજ જમીઆદ