આજનુ પંચાંગ તા.8/8/2025,શુક્રવાર

વ્રતની પૂનમ, નાળીયેરી પૂનમ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૧૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૪ ક ૨૮ મિ. સુધી પછી શ્રવણ
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર- મિથુન, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મકર, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ - ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર,શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧,
દક્ષિણાયન, વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/ ૧૭, વ્રજ માસ શ્રાવણ,
માસ- તિથિ- વાર : શ્રાવણ સુદ ચૌદશ
- વ્રતની પૂનમ
- નાળીયેરી પૂનમ
- ઝુલન યાત્રા સમાપ્ત
- હયગ્રીવ જયંતી
- જીવંતિકા પૂજન
- વરદ લક્ષ્મી વ્રત
મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૨૯મો રોજ માહેસ્પંદ









