Astro

આજનુ પંચાંગ તા.7/9/2025,રવિવાર

By GS TEAM
7 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.7/9/2025,રવિવાર

પ્રોષ્ઠપદી પૂનમ

ખગ્રાસ ચંદ્ર ગ્રહણ - ભારતમાં દેખાશે.

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.

જન્મ રાશિ : કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.

નક્ષત્ર : શતભિષા ૨૧ ક. ૪૨ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરુ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- કુંભ

હર્ષલ (યુરેનસ) વૃષભ  નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ભાદરવો / ૧૬ / વ્રજ માસ: ભાદ્રપદ

માસ-તિથિ-વાર - ભાદરવા સુદ પૂનમ

- પ્રોષ્ઠપદી પૂનમ- વ્રતની પૂનમ

- ભાદરવી પૂનમ

- અંબાજીનો મેળો

- ભાગવત સપ્તાહ સ.

- સંન્યાસીના ચાતુર્માસ સમાપ્ત

- ખગ્રાસ ચંદ્ર ગ્રહણ - ભારતમાં દેખાશે.

- ગોત્રી-રાત્રિ વ્રત સમાપ્ત

- ઇન્દ્ર ગોવિંદ પૂજા (ઓરિસ્સા)

- નારાયણ ગુરૂ જયંતી (કેરાલા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૨૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૪ મો રોજ દીન