કારતક વદ બીજ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૮ મિ. (સુ) ૭ (ક.) ૩૪ મિ. (મું) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૨૪ ક. ૩૫ મિ. સુધી પછી મૃગશીર્ષ.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૬ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર : કારતક વદ બીજ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ અવ્વલ માસનો ૧૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૫ મો રોજ અશીરવંધ


