આજનુ પંચાંગ તા.7-3-2023, મંગળવાર
હોળાષ્ટક સમાપ્ત
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૪ મિ. (સુ) ૭ ક. ૪૪ મિ. (મું) ૭ ક. ૪૩ મિ.
જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૬ ક. ૨૨ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ(વ.), બુધ-કુંભ, ગુરૂ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત /જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ફાગણ / ૧૬ / વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર :- ફાગણ સુદ પૂનમ
હોળાષ્ટક સમાપ્ત
- શ્રી ચૈતન્ય મહાપ્રભુજ્યંતિ
- કરીદિન
- અભ્યંગ સ્નાન
મુસલમાની હિજરીસન : ૧૪૪૪/ શાબાન માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨/ મહેર માસનો ૨૪મો રોજ દિન