આજનુ પંચાંગ તા.7/6/2025,શનિવાર
નિર્જળા, ભીમ એકાદશી - ભાગવત વૃદ્ધિતિથિ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ.
સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ.
સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ.
સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા ૯ ક. ૪૦ મિ. સુધી પછી સ્વાતિ
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૭ વ્રજમાસ : જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર : જેઠ સુદ બારસ
નિર્જળા ભીમ એકાદશી - ભાગવત
વૃદ્ધિ તિથિ
ચંપક દ્વાદશી
મુ. બકરી ઈદ-ઉદુ જ ઝુહા
બુધ ઉદય (પશ્ચિમ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હેજ માસનો ૧૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ દ.એ. માસનો ૨૭મો રોજ આસમાન