Get The App

આજનુ પંચાંગ તા.7/1/2026,બુધવાર

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.7/1/2026,બુધવાર 1 - image

પોષ વદ પાંચમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.

નવકારસી સમય: (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : મઘા ૧૧ ક. ૫૭ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન,  રાહુ-કુંભ,  કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ : શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પોષ ૧૭ વ્રજ માસ માઘ-૩

માસ-તિથિ-વાર : પોષ વદ પાંચમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૧૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૬મો રોજ આસ્તાદ