Get The App

આજનુ પંચાંગ તા.7/12/2025,રવિવાર

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.7/12/2025,રવિવાર 1 - image

મંગળ ધનમાં ૨૦ ક. ૧૮ મિ. થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ (ક.) ૫૨ મિ. (મું) ૭ ક. ૪૮ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાતના ૧૦ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુનર્વસુ ૨૮ ક. ૧૨ મિ. સુધી પછી પુષ્ય

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધનમાં ૨૦ ક. ૧૮ મિ. થી, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન રાતના ૧૦ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગસર ૧૬ વ્રજમાસ : પોષ-૩

માસ-તિથિ-વાર : માગસર વદ ત્રીજ

- મંગળ ધનમાં ૨૦ ક. ૧૮ મિ. થી

- સૌભાગ્ય સુંદરી વ્રત

- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૮ ક. ૨૯ મિ.

- વાતાવરણમાં ફેરફાર

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઆખર માસનો ૧૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૪ મો રોજ દીન