Get The App

આજનુ પંચાંગ - તા.6/10/2025, સોમવાર

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.6/10/2025, સોમવાર 1 - image

- શરદ પૂનમ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ., (સુ) ૭ (ક.) ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૮ ક. ૦૨ મિ. સુધી પછી રેવતી.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૧૪ વ્રજ માસ : અશ્વિન

માસ-તિથિ-વાર : આસો સુદ ચૌદશ

- શરદ પૂનમ

- વ્રતની પૂનમ

- નાળીયેરી પૂનમ

- કોજીગરી પૂર્ણિમા

- અગ્રહાયન નવાન્ન પૂર્ણિમા

- કુમાર પૂર્ણિમા (ઓરિસ્સા)

- લક્ષ્મી અને ઇન્દ્ર પૂજન (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલઆખર માસનો ૧૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૨૩મો રોજ દએપદીન