Get The App

આજનુ પંચાંગ - તા.6/11/2025, ગુરૂવાર

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.6/11/2025, ગુરૂવાર 1 - image

કારતક વદ એકમ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક.૦૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૭ મિ. (સુ) ૭ (ક.) ૩૩ મિ. (મું) ૭ ક. ૩૦ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) સવારના ૧૧ ક. ૪૭ મિ. સુધી પછી વૃષભ રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા ૨૭ ક. ૨૮ મિ. સુધી પછી રોહિણી

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર-મેષ સવારના ૧૧ ક. ૪૭ મિ. સુધી પછી વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૫ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર : કારતક વદ એકમ

- સૂર્ય વિશાખામાં ૧૪ ક. ૫૩ મિ.થી

- વાતાવરણમાં ફેરફાર !

- ઠંડીમાં વધારો થાય !

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૪મો રોજ દીન