અંગારકી સંકષ્ટ ચતુર્થી
ચંદ્રોદય રાતના ૯ ક. ૨૧ મિ.
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૭ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) બપોરના ૧૨ ક. ૧૮ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : આશ્લેષા ૧૨ ક. ૧૮ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મિથુન (ક.) શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર - કર્ક બપોરના ૧૨ ક. ૧૮ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૬ વ્રજ માસ : માઘ-૨
માસ-તિથિ-વાર : પોષ વદ ત્રીજ
- અંગારકી સંકષ્ટ ચતુર્થી- ચંદ્રોદય - રાતના ૯ ક. ૨૧ મિ.
- ક્ષયતિથિ - ચોથનો ક્ષય
- શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મગિરિ એટલે શ્રી મુંડિયા સ્વામીની પુણ્યતિથિ
મુસલમાની હિજરરીસન : ૧૯૪૭ રજ્જબ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૫મો રોજ અશીરવંધ


