Get The App

આજનુ પંચાંગ તા.6/12/2025,શનિવાર

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.6/12/2025,શનિવાર 1 - image

બુધ વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૭ મિ. (સૂ) ૭ ક. ૫૨ મિ. (મું) ૭ ક. ૪૭ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૮ ક. ૫૦ મિ. સુધી પછી આદ્રા ૩૦ ક. ૧૪ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી, ગુરુ-મિથુન (વ.) શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: માગશર/ ૧૫/ વ્રજ માસ: પોષ-૨

માસ-તિથિ-વાર : માગશર વદ બીજ

- બુધ વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી

- બજારોમાં ફેરફાર ?

- હુથરી (કુર્ગ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૧૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૩મો રોજ દએપદીન