કારતક વદ નોમ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ ક. ૫૨ મિ. (મું) ૭ ક. ૪૭ મિ.
જન્મરાશિ : સિંહ (મ, ટ) ૧૦ ક. ૨૩ મિ. સુધી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાકાલ્ગુની ૩૦ ક. ૩૦ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-ધન, ગુરૂ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ ૧૦ ક. ૨૩ મિ. સુધી પછી કન્યા
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સં. શાકે : ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશર / ૧૫ / વ્રજ માસ : માગશર
માસ-તિથિ-વાર : કારતક વદ નોમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદીઉલઅવ્વલ માસનો ૨૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ તીર માસનો ૨૩મો રોજ દએપદીન


