For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.6-8-2022, શનિવાર

Updated: Aug 5th, 2022


શુક્ર કર્કમાં ૨૯ ક. ૨૦ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

સુરત સૂર્યોદય :: ૬ ક. ૧૫ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

નવકારસી સમયઃ (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.

જન્મરાશિ : તુલા (ર,ત) બપોરના ૧૨ ક. ૦૫ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : વિશાખા ૧૭.૫૨ સુધી પછી અનુરાધા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, ગુરૂ-મીન, શુક્ર- કર્કમાં ૨૯ ક. ૨૦ મિ.થી શનિ (વ) મકર રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-તુલા બપોરના ૧૨ ક. ૦૫ મિ. સુધી પછી વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૫ વ્રજ માસ શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ નોમ

- બગીચા નોમ

- બહુલા નોમ

- શ્રીનાથજીનો મહોત્સવ

- શુક્ર કર્કમાં ૨૯ ક. ૨૦ મિ.થી

- અશ્વત્થ મારુતી પૂજન

- શ્રી હરિજયંતી.

- પેનેસિલિન દવાના શોધક પ્રો. એલેકઝાન્ડર ફેલમિંગની જન્મતિથિ

- હિરોશીમા દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ મોહરમ માસનો સાતમો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ સ્પેંદારમદ માસનો ૨૬મો રોજ આસ્તાદ

Gujarat