દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૨૬ ક. ૫૭ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મીન, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૧૫ વ્રજ માસ વૈશાખ-૪
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ ચોથ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ આવાં માસનો ૨૫મો રોજ આશીશવંધ


