Get The App

આજનુ પંચાંગ તા.6-4-2023, ગુરૂવાર

Updated: Apr 6th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.6-4-2023, ગુરૂવાર 1 - image


હનુમાન જયંતી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

નવકારસી સમય: (અ) ૭ ક. ૧૮ મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાતના ૧ ક. ૦૯ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : હસ્ત ૧૨ ક. ૪૨ મિ. સુધી પછી ચિત્રા.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરૂ-મીન શુક્ર-વૃષભમાં ૧૧ ક. થી. શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર- કન્યા રાતના ૧ ક. ૦૯ મિ. સુધી પછી તુલા.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૧૬ વ્રજ માસ વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ- પૂનમ

- શુક્ર વૃષભમાં ૧૧ ક. થી.

- હનુમાન જયંતી

- ચૈત્રી પૂનમ

- બહુચરાજીનો મેળો

- સિધ્ધાચલજીની યાત્રા

- જૈ. આયંબીલ ઓળી સમાપ્ત

- વૈશાખ સ્નાનારંભ

- છત્રપતિ શિવાજી પુણ્યતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રમજાન માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આવાં માસનો ૨૪  રોજ દીન

Tags :