આજનુ પંચાંગ તા.5/9/2025,શુક્રવાર

પ્રદોષ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૨૩ ક. ૩૯ મિ. સુધી પછી ઘનિષ્ઠા
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મિથુન, શુક્ર, કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક ભાદ્રપદ ૧૪ વ્રજ માસ ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ તેરસ
- પ્રદોષ
- ગોત્રીરાત્રિ વ્રતારંભ
- મુ. ઈદે મિલાદ, મિલેન્દુ-નબી-બારાવફાત
- શ્રી પયંગબરનો જન્મદીન.
- ઓણમ-થિરુઓણમ (કેરલ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૨મો રોજ ગોવાદ









