Get The App

આજનુ પંચાંગ તા.5/11/2025,બુધવાર

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.5/11/2025,બુધવાર 1 - image

દેવદિવાળી, ગુરૂનાનક જયંતી, વ્રતની પૂનમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. (સુ) ૭ (ક.) ૩૨ મિ. (મું) ૭ ક. ૨૯ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.

નક્ષત્ર : અશ્વિની ૯ ક. ૪૦ મિ. સુધી પછી ભરણી ૩૦ ક. ૩૪ મિ. સુધી પછી કૃતિકા

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૪ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર : કારતક સુદ પૂનમ

- દેવદિવાળી

- ગુરૂનાનક જયંતી

- પુષ્કર મેળો (અજમેર)

- કાર્તિક સ્નાન સમાપ્ત

- કાર્તિક સ્વામી દર્શન

- સિધ્ધપુરનો મેળો

- જૈ. સિધ્ધાચલજી યાત્રા

- વ્રતની પૂનમ

- તુલસી વિવાહ સમાપ્ત

- હેમચંદ્રાચાર્ય જયંતી

- ભીષ્મ પંચકવ્રત સમાપ્ત

- ત્રિપુરારી પૂર્ણિમા

- મંગળ અસ્ત (પ.)

- ધાત્રી પૂજન

- કેદાર વ્રત (ઓરિસ્સા)

- અન્નાભિષેકમ્ (દ.ભા.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૩મો રોજ દએપદીન