Get The App

આજનુ પંચાંગ તા.5/05/2026,મંગળવાર

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.5/05/2026,મંગળવાર 1 - image

અંગારકી સંકષ્ટ ચતુર્થી (ચંદ્ર ઉદય ૨૨ ક. ૩૪ મિ.)

વૃદ્ધિતિથિ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

નવવકારસી સમય : (અ) ક. મિ. (સુ) (ક.) મિ. (મું) ક. મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૧૨ ક. ૫૬ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.

નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૨ ક. ૫૬ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧૫ વ્રજ માસ : અધિક જેઠ-૪

માસ-તિથિ-વાર : વૈશાખ વદ ચોથ

- વૃદ્ધિ તિથિ

- અંગારકી સંકષ્ટ ચતુર્થી (ચંદ્ર ઉદય- ૨૨ ક. ૩૪ મિ.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૧૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૨૪મો રોજ દીન