ભાગીતિથિ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ રપ ક. ર૪ મિ. સુધી પછી પૂર્વાત્તાઢા
ગોચર ગ્રહ : સૂર્ય - વૃષભ, મંગળ- કર્ક, બુધ- મેષ, ગુરૂ- મેષ, શુક્ર- કર્ક, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- ધન
હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ- ૭.૩૦થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯, આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/ જૈનવીર સંવત : ૨૫૪૯ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક જેઠ ૧પ વ્રજ માસ: અષાઢ માસ- તિથિ- વાર : જેઠ વદ એકમ
- ભાગીતિથી-બીજનો ક્ષય છે.
- ગુરૂ ગોવિંદસિંહ જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૧પમો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૨૩મો રોજ દીન


