આજનુ પંચાંગ - તા.5-7-2023,બુધવાર
જયા પાર્વતી વ્રત સમાપ્ત
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૨૬ ક. ૫૭ મિ. સુધી પછી ઘનિષ્ઠા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- સિંહ, બુધ- મિથુન, ગુરૂ- મેષ, શુક્ર- કર્ક, શનિ- કુંભ, રાહુ- મેષ, ચંદ્ર- મકર, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ સં. શાકે : ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત: ૨૫૪૯, દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૪, વ્રજ માસ : અષાઢ,
માસ- તિથિ- વાર : અષાઢ વદ બીજ
- જયા પાર્વતી વ્રત સમાપ્ત
- જાગરણ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જીલ્હેજ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ બહમન માસનો ૨૪મો રોજ દીન