Get The App

આજનુ પંચાંગ તા.5/12/2025,શુક્રવાર

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.5/12/2025,શુક્રવાર 1 - image

ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૭ ક. ૩૭ મિ.થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ. (સૂ) ૭ ક. ૫૧ મિ. (મું) ૭ ક. ૪૭ મિ.

જન્મ રાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ રાતના ૧૦ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૧૧ ક. ૪૮ મિ. સુધી પછી મૃગશીર્ષ.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરુ-મિથુનમાં વક્રી થઈને ૧૭ ક. ૩૭ મિ.થી શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ રાતના ૧૦ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત:૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: માગશર/ ૧૪/ વ્રજ માસ: પોષ-૧

માસ-તિથિ-વાર : માગશર વદ એકમ

- ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૭ ક. ૩૭ મિ.થી

- બજારોમાં ફેરફાર !

- દેશ-દુનિયાના રાજકારણમાં ઉતાર-ચઢાવ !

- હુથરી (કુર્ગ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૨મો રોજ ગોવાદ