સંકષ્ટ ચતુર્થી
ચંદ્રોદય રાતના ૧૦.૦૦ ક. ૦૧ મિ.
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૮ મિ. (સુ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ : તુલા (ર,ત) ૧૭ ક. ૨૯ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૨૪ ક. ૦૮ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મીન, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-તુલા ૧૭ ક. ૨૯ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૬:૩૦ થી ૧૮:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૪ વ્રજમાસ : વૈશાખ-૩
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ ત્રીજ
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાતના ૧૦ ક. ૦૧ મિ.
- ઇસ્ટર સન્ડે
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૨૪મો રોજ દીન


