Astro

આજનુ પંચાંગ તા.4/9/2025,ગુરૂવાર

By GS TEAM
4 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.4/9/2025,ગુરૂવાર

વામન જયંતી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૩ ક. ૪૪ મિ. સુધી પછી શ્રવણ

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૧૩ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર :- ભાદરવા સુદ બારસ

- વામન જયંતી

- શ્રી વિષ્ણુપરિવર્તણોત્સવ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબ્બીઉલઅવ્વલ માસનો ૧૧ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૧ મો રોજ રામ