દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૨૧ ક. ૪૩ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : જયેષ્ઠા ૨૧ ક. ૪૩ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે.
જયેષ્ઠા તેમજ મૂળ નક્ષત્રની વીધિ કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર- સિંહ, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક ૨૧ ક. ૪૩ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૮
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૩ વ્રજ માસ - ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- ગૌરી પૂજન
- દધિચી જયંતી
- ભાગવત સપ્તાહ પ્રારંભ
- જયેષ્ઠા ગૌરી પૂજન
- તલ નવમી (બંગાળ-ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ફરવરદીન માસનો ૨૦મો રોજ બહેરામ


