પ્રદોષ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ., (સુ) ૭ (ક.) ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઘનિષ્ઠા ૯ ક. ૧૦ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૧૨ વ્રજ માસ : અશ્વિન
માસ-તિથિ-વાર : આસો સુદ બારસ
- પ્રદોષ : શનિ પ્રદોષ
- મુ.ફાતિહયાજમ (ગ્યારવી શરિફ)
મુસલમાની હિજરીસન : ૧૯૪૭ રવિઉલઆખર માસનો ૧૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહશ્ત માસનો ૨૧મો રોજ રામ


