વૈકુંઠ ચર્તુદશી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. (સુ) ૭ (ક.) ૩૨ મિ. (મું) ૭ ક. ૨૯ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ) બપોરના ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર- ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ- કર્ક, શુક્ર-તુલા, શનિ- મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન બપોરના ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી મેષ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૧૩/ વ્રજમાસ : કાર્તિક
માસ-તિથિ-વાર : કારતક સુદ ચૌદશ
- વૈકુંઠ ચર્તુદશી
- જૈ. ચોમાસી ચૌદસ
- પંચક ૧૨ ક. ૩૫ મિ. સુધી
- બડાઓસા (બિહાર)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૨ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૨ મો રોજ ગોવાદ


