પુષ્ય નક્ષત્ર ૭ ક. ૫૯ મિ.થી
સોનુ- ચાંદી, આભૂષણ, સિક્કા, નવા વર્ષના
ચોપડા તેમજ 'ગુજરાત સમાચાર' પંચાંગ ખરીદવા, ઓર્ડર આપવા માટે સારો દિવસ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ., (સુ.) ૭ ક. ૩૨ મિ., (મું.) ૭ ક. ૨૯ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ ૭ ક. ૫૯ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય - તુલા, મંગળ- તુલા, બુધ- તુલા, ગુરૂ- મેષ, શુક્ર- કન્યા, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર - કર્ક, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૯-૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવતઃ ૨૦૮૦ આનંદ, સં. શાકે : ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન : હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક કારતક ૧૩ વ્રજ માસ.
માસ- તિથિ- વાર : આસો વદ સાતમ
- પુષ્ય નક્ષત્ર ૭ ક. ૫૯ મિ.થી.
- સોનું- ચાંદી, આભૂષણ, સિક્કા, નવા વર્ષના ચોપડા, 'ગુજરાત સમાચાર' પંચાંગ ખરીદવા- ઓર્ડર આપવા માટે સારો દિવસ.
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ આખર માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૨૧મો રોજ રામ


