આજનુ પંચાંગ તા.04/7/2025,શુક્રવાર
ભડલી નોમ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ (ક.) ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : તુલા (ર,ત) રાશિ આવે.
નક્ષત્ર : ચિત્રા ૧૬ ક. ૫ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧ / દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૧૩/ વ્રજમાસ: અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ નોમ
- ભડલી નોમ
- રવિયોગ અહોરાત્ર
- નેપચ્યુન વકી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૨૪ મો રોજ દીન