Get The App

આજનુ પંચાંગ - તા.4-7-2024,ગુરૂવાર

Updated: Jul 3rd, 2024

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.4-7-2024,ગુરૂવાર 1 - image

શિવરાત્રિ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.

જન્મ રાશિ : વૃષભ (બ. વ. ઉ.) ૧૫ ક. ૫૯ મિ. સુધી પછી મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૨૭ ક. ૫૫ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- મેષ, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- મિથુન, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- વૃષભ ૧૧ ક. ૫૯ મિ.સુધી  પછી મિથુન. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન (વ.), પ્લુટો- (વ) મકર રાહુકાળ - ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦, રાક્ષસ સંવત્સર, શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન : વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૩ વ્રજ માસ અષાઢ, 

માસ- તિથિ- વાર : જેઠ વદ ચૌદશ.

- શિવરાત્રી

મુસલમાની હિજરીસન ૧૪૪૫ જીલ્હજ માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ બહમન માસનો ૨૪મો રોજ દીન