Get The App

આજનુ પંચાંગ તા.4/1/2026,રવિવાર

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.4/1/2026,રવિવાર 1 - image

ઇષ્ટિ-પોષ વદ એકમ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ (ક.) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) સવારના ૯ ક. ૪૩ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુનર્વસુ ૧૫ ક. ૧૨ મિ. સુધી પછી પુષ્ય

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-ધન શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર-મિથુન સવારના ૯ ક. ૪૩ મિ. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૪ વ્રજ માસ : પોષ ૩૦

માસ-તિથિ-વાર : પોષ વદ એકમ

- ઇષ્ટિ

- રવિ પુષ્ય નક્ષત્ર પ્રા. ૧૫ ક. ૧૨ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૩મો રોજ દએપદીન