વ્રતની પૂનમ ક્ષય તિથિ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ. (સુ) ૭ ક. ૫૦ મિ. (મું) ૭ ક. ૪૬ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા ૧૪ ક. ૫૬ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્ચિક, મંગળ- વૃશ્ચિક, બુધ - તુલા (વ), ગુરૂ- કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- વૃષભ, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન-મીન-પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર, શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨ દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માગશર ૧૩ વ્રજ માસ માગશર, માસ-
તિથિ વાર : માગશર સુદ ચૌદશ
- વ્રતની પૂનમ
- શ્રી દત્ત જયંતી
- બહુચરાજીનો મેળો
- ક્ષય તિથિ
- લવણ દાન
- હુથરી (કુર્ગ)
મુસલમાની હિજરીસન ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૧મો રોજ રામ


