આજનુ પંચાંગ - તા.4/8/2025, સોમવાર

શ્રાવણ સુદ દસમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૧ મિ. (સુ) ૭ (ક.) ૦૩ મિ., (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : અનુરાધા ૯ ક. ૧૩ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૩ વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ દસમ
- શિવપૂજન
- શિવમુષ્ટિતલ
- ઝૂલણ યાત્રા પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૨૫મો રોજ અશીરવંધ









