Get The App

આજનુ પંચાંગ તા.4-8-2022, ગુરૂવાર

Updated: Aug 3rd, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.4-8-2022, ગુરૂવાર 1 - image

શિતળા સાતમ (દ.ગુ.)

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૯ મિ. (સુ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.

જન્મરાશિ :- કન્યા (પ.ઠ.ણ.) સવારના ૬ ક. ૩૮ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૧૮ ક. ૩૮ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય- કર્ક, મંગળ- મેષ, બુધ- સિંહ, ગુરૂ- મીન, શુક્ર- મિથુન, શનિ (વ) - મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કન્યા સવારના ૬ ક. ૩૮ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન- મીન પ્લુટો- મકર રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ / ૧૩ / વ્રજ માસ : શ્રાવણ માસ-તિથિ-વાર :- શ્રાવણ સુદ- સાતમ

- શિતળા સાતમ (દ.ગુ.)

- બૃહસ્પતી પૂજન

- શ્રી ગોસ્વામી તુલસીદાસ જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ મોહરમ  માસનો ૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ સ્પેદારમદ માસનો ૨૪મો રોજ દીન