આજનુ પંચાંગ તા.3/9/2025,બુધવાર

પરિવર્તિની એકાદશી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૨ મિ. (સુ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩. મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) પરોઢના ૫ ક. ૨૧ મિ. સુધી પછી મકર (મ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૩ ક. ૦૯ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન પરોઢના ૫ ક. ૨૧ મિ. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૧૨ વજ્ર માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ અગીયારસ
- પરિવર્તિની એકાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૧૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૨૦ મો રોજ બહેરામ








