આજનુ પંચાંગ તા.3/5/2025,શનિવાર
વૈશાખ સુદ છઠ્ઠ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ. (સૂ) ૬ ક. ૫૬ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) સવારના ૬ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી પુષ્ય
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર- મિથુન સવારના ૬ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક
હર્ષલ (યુરેનસ)-વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭, વિશ્વાસુ જૈનવીર સંવત - ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ ૧૩ વ્રજ માસ: વૈશાખ
માસ-તિથિ-વાર - વૈશાખ સુદ છઠ
- ગંગોત્પત્તિ - શ્રી ગંગાજીનું પ્રાગટય
- ગંગાપૂજન
- ગંગા સપ્તમી
- ચંદન છઠ (બંગાળ)
- બહુસ્મરણા પાટોત્સવ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્કાદ માસનો ૪થો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૨૨મો રોજ ગોવાદ