આજનુ પંચાંગ તા.3/6/2025,મંગળવાર
દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૨૪ ક. ૫૯ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૩ વ્રજ માસ : જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર : જેઠ સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- ક્ષીર ભવાની મેળો (કાશ્મીર)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૬ ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ દએ માસનો ૨૩મો રોજ દએપદીન