અંબાજી માતાનો પ્રાક્ટોત્સવ
શાકંભરી નવરાત્રી સમાપ્ત
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ (ક.) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : આદ્રા ૧૭ ક. ૨૯ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૩ વ્રજ માસ : પોષ-૨૯
માસ-તિથિ-વાર : પોષ સુદ પૂનમ
- શાકંભરી નવરાત્રી સમાપ્ત
- અંબાજી માતાનો પ્રાક્ટોત્સવ
- માઘ સ્નાનારંભ
- મુ. હજરત અલીનો જન્મદિવસ
- પોષી પૂનમ
- પુષ્પાભિષેક યાત્રા
- અરુદ્રદર્શન (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૨મો રોજ ગોવાદ


