માગશર સુદ તેરસ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૫ મિ. (સુ) ૭ ક. ૫૦ મિ. (મું) ૭ ક. ૪૬ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ રાતના ૧૧ ક. ૧૩ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી ૧૮ ક. ૦૧ મિ. સુધી પછી કૃતિકા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ રાતના ૧૧ ક. ૧૩ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક માગશર ૧૨ વ્રજ માસ માગશર
માસ-તિથિ-વાર : માગશર સુદ તેરસ
- ભરણી - કૃતિકા દિપમ્ (દ.ભા.)
મુસલમાની હિજરીસન ૧૪૪૭ જમાદી ઉલ આખર માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ તીર માસનો ૨૦મો રોજ રામ


