Get The App

આજનુ પંચાંગ તા. 2-11-2022, બુધવાર

Updated: Nov 1st, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા. 2-11-2022, બુધવાર 1 - image

અક્ષય-કુષ્માંડ નવમી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૩  મિ. (સુ) ૭ ક. ૩૧ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.

જન્મરાશિ : મકર (ખ,જ) રાશિ આવે.

નક્ષત્ર : ધનિષ્ઠા ૨૫ ક. ૪૩ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, ગુરૂ-મીન, શુક્ર- તુલા, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર- મકર.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક / ૧૧/ વ્રજ માસ - કારતક

માસ-તિથિ-વાર : કારતક સુદ - નોમ

- રંગઅવધૂત જયંતિ (નારેશ્વર)

- અક્ષય-કુષ્માંડ નવમી

- સતયુગાદી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રબિઉલ આખર માસનો ૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ખોરદાદ માસનો ૧૯ મો રોજ ફરવરદીન