આજનુ પંચાંગ - તા.2/6/2025, સોમવાર
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ) રાશિ આવશે.
નક્ષત્ર: મધા ૨૨ ક. ૫૬ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૦૭.૩૦ થી ૦૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ/ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ/૧૨/ વ્રજ માસ: જયેષ્ઠ,
માસ-તિથિ-વાર: જેઠ સુદ સાતમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬/ જીલ્હેજ માસનો ૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪/ દએ માસનો ૨૨ મો રોજ ગોવાદ