અખંડ દ્વાદશી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૪ મિ. (સુ) ૭ ક. ૪૯ મિ. (મું) ૭ ક. ૪૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૨૦ ક. ૫૩ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક માગશર ૧૧ વ્રજ માસ માગશર
માસ-તિથિ-વાર : માગશર સુદ બારસ
- અખંડ દ્વાદશી
- સૂર્ય જ્યેષ્ઠામાં ૨૫ ક. ૧૭ મિ. થી
- ભોમપ્રદોષ
- દાન દ્વાદશી (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદી ઉલ આખર માસનો ૧૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૦મો રોજ બહેરામ


