ચૈત્રી પૂનમ
મંગળ મીન રાશિમાં ૧૫ ક. ૨૯ મિ.થી
શ્રી હનુમાન જ્યંતિ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૨૧ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ : કન્યા (પ, ઠ, ણ) ૩૦ ક. ૩૦ મિ. સુધી પછી તુલા (ર, ત) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૧૭ ક. ૩૯ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મીનમાં ૧૫ ક. ૨૯ મિ.થી, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા ૩૦ ક. ૩૦ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૧ વ્રજમાસ : ચૈત્ર-૩૦
માસ-તિથિ-વાર :- ચૈત્ર સુદ પૂનમ
- ચૈત્રી પૂનમ
- શ્રી હનુમાન જ્યંતી
- શ્રી બહુચરાજીનો મેળો
- વૈશાખ સ્નાનારંભ
- આયંબિલ ઓળી સ (જૈ.)
- શ્રી બહુચરાજીનો મેળો
- મંગળ મીનમાં ૧૫ ક. ૨૯ મિ.થી.
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૨૧ મો રોજ રામ


