Get The App

આજનુ પંચાંગ - તા.1/06/2026, સોમવાર

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.1/06/2026, સોમવાર 1 - image

ગુરૂ કર્ક રાશિમાં ૨૫ ક. ૨૯ મિ.થી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.

સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મ રાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ સાંજના ૭ ક. ૦૯ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૯ ક. ૦૯ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-કર્કમાં ૨૫ ક. ૨૯ મિ.થી શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- વૃશ્ચિક સાંજના ૭ ક. ૦૯ મિ. સુધી પછી ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભાવ જૈનવીર સંવત: ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ / ૧૦/ વ્રજ માસ: જ્યેષ્ઠ - ૧

માસ-તિથિ-વાર : અધિક જેઠ વદ એકમ

- ગુરુ કર્ક રાશિમાં ૨૫ ક. ૨૯ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હેજ માસનો ૧૪ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૨૧મો રોજ રામ