Astro

આજનુ પંચાંગ તા.01/7/2025,મંગળવાર

By GS TEAM
1 Jul 20251 min read
આજનુ પંચાંગ તા.01/7/2025,મંગળવાર

કસુંબા છઠ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ (ક.) ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) ૧૫ ક. ૨૭ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.

નક્ષત્ર : પુર્વાફાલ્ગુની ૮ ક. ૫૪ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર-સિંહ ૧૫ ક. ૨૭ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૦ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ છઠ

- કસુંબા છઠ

- વિવસ્વત-૭

મુસલમાની હિજરીસન : ૧૯૪૭ મહોરમ માસનો ૫ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૨૧મો રોજ રામ