ઈ.સ. ૨૦૨૬નો પ્રારંભ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
નવકારસી સમય (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ ક. ૦૫ મિ (મું) ૮ ક. ૦૧ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે
નક્ષત્ર : રોહિણી ૨૨ ક. ૫૦ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય- ધન, મંગળ- ધન, બુધ- ધન, ગુરૂ- મિથુન (વ.), શુક્ર- ધન, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- વૃષભ. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨, ઉત્તરાયણ : શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૧ વ્રજ માસ : પોષ ૨૭ માસ- તિથિ- વાર : પોષ સુદ તેરસ
- ઇ.સ. ૨૦૨૬નો પ્રારંભ- વાચક ગણને ઈ.સ. ૨૦૨૬ના વર્ષની શુભકામનાઓ.
- પ્રદોષ
- ખ્રિ. નૂતન વર્ષ દિન સર્વે ખ્રિસ્તી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૧૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨૦મો રોજ બહેરામ


