મોક્ષદા એકાદશી
ગીતા જ્યંતી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૪ મિ. (સુ) ૭ ક. ૪૮ મિ. (મું) ૭ ક. ૪૪ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાશિ રાતના ૧૧ ક. ૧૯ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૧ ક. ૧૯ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન, રાતના ૧૧ ક. ૧૯ મિ. સુધી પછી મેષ.
હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશર ૧૦ વ્રજમાસ : માગશર.
માસ-તિથિ-વાર :- માગશર સુદ અગિયારસ.
- મોક્ષદા એકાદશી
- મૌની એકાદશી
- ગીતા જ્યંતી
- પંચક ૨૩.૧૯ સુધી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદી ઉલ આખર માસનો ૧૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૧૯મો રોજ ફરવરદીન


