Get The App

આજનુ પંચાંગ તા.1/04/2026,બુધવાર

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.1/04/2026,બુધવાર 1 - image

શ્રી હાટકેશ્વર જયંતી

વ્રતની પૂનમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ. (સુ) ૭ (ક.) ૨૧ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૬ ક. ૧૮ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૦ વ્રજ માસ : ચૈત્ર-૨૯

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ ચૌદશ

- શ્રી હાટકેશ્વર જયંતી

- વ્રતની પૂનમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૨૦મો રોજ બહેરામ