Get The App

નવરાત્રિના પાવન અવસરે માતાજીની આરતી કરશે ઘર પરિવારને શુદ્ધ

Updated: Oct 13th, 2018

GS TEAM

Google News
Google News
નવરાત્રિના પાવન અવસરે માતાજીની આરતી કરશે ઘર પરિવારને શુદ્ધ 1 - image

નવરાત્રિ ધીમે ધીમે જામતી જાય છે. આ દિવસોમાં માતાજીની આરાધના કરવાથી જીવનમાં આનંદ વધે છે અને ઘરમાં પ્રસન્નતા ટકી રહે છે. 9 દિવસના આ તહેવારમાં માતાજીની આરતી અને ભજનનું વિશેષ મહત્વ હોય છે. હૃદયપૂર્વક એમની આરતી અને ભજન ગાવાથી મા અંબા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ એમની પૂજા કરો ત્યારે આરતી અને ભજન ગાવાનું ચુકશો નહીં.

મા અંબા - દુર્ગા માતાની આરતી આવી છે:

જય અંબે ગૌરી

જય અંબે ગૌરી, જય શ્યામા ગૌરી
તુમકો નિશિ દિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી

માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમદ કો
ઉજ્જ્વલ સે દોઉ નૈના, ચંદ્રવદન નીકો

કનક સમાન ક્લેવર, રક્તામ્બર રાજૈ
કેહરી વાહન રાજત, ખડૂગ ખપ્પર ધારી

સુર – નર મુનિજન સેવત, તિનકે દુખહારી
કાનન કુણ્ડલ શોભિત, નાસાગ્રે મોતી

કોટિક ચંદ્ર દિવાકર, રાજત સમ જ્યોતિ
શુભ નિશુમ્ભ વિદારે, મહિષાસુર ઘાતી

ધૂમ્ર વિલોચન નૈના, નિશદિન મતમાતી

ચણ્ડ-મુણ્ડ સંહારે, શૌણિત બીજ હરે
મધુ-કૈટભ દોઉ મારે, સુર ભયહીન કરે 

બ્રહ્માણી, રુદ્રાણી, તુમ કમલા રાની
આગમ નિગમ બખાની,તુમ શિવ પટરાની

ચૌસઠ યોગિની ગાવત, નૃત્ય કરત ભૈરૂ
બાજત તાલ મૃદંગા. અરુ બાજત ડમરૂ

તુમ હી જગકી માતા, તુમ હી હો ભરતા
ભક્તન કી દુ:ખ હરતા, સુખ સંપતિ કરતા

ભુજા ચાર અતિ શોભિત, વરમુદ્રા ધારી
મનવાંછિત ફળ પાવત, સેવત નર નારી

કંચન થાલ વિરાજત, અગર કપૂર બાતી
શ્રીમાલકેતુ મેં રાજત, કોટી રતન જ્યોતિ

અંબેજી કી આરતી, જો કોઈ નર ગાવે
કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે  

અંબે તુ હૈ જગદંબે

અંબે તુ હૈ જગદંબે કાલી
અંબે તુ હૈ જગદંબે કાલી,
જય દુર્ગે ખપ્પરવાલી,
તેરે હી ગુણ ગાયે ભારતી,

ઓ મૈયા હમ સબ ઉતારે તેરી આરતી
તેરે ભક્ત જનો પર મૈયા ભીડ પડી હૈ ભારી,
દાનવ દલ પર તુટ પડો મા કરે કે સિંહ સવારી
સો સો સિંઘો સે હૈ બલશાલી, હૈ દસ ભુજાઓવાલી,

દુખિયો કે દુખડે નિવારતી
હો મૈયા હમ સબ ઉતારે તેરી આરતી
મા બેટે કા હૈ ઇસ જગમે બડા હી નિર્મલ નાતા,
પૂત કપૂત સુને હૈ પર ના માતા સુની કુમાતા

સબપે કરુના બરસાને વાલી, અમૃત બરસાને વાલી,
દુખિઓ કે દુખડે નિવારતી

હો મૈયા હમ સબ ઉતારે તેરી આરતી...
નહીં માંગતે ધન ઔર દૌલત ના ચાંદિ ના સોના
હમ તો માગે મા તેરે મનમે એક છોટાસા કોના
સબ કી બિગડી બનાનેવાલી, લાજ બચાનેવાલી

સતિઓ કે સતકો સવારતી
હો મૈયા હમ સબ ઉતારે તેરી આરતી...

માતાજીની ઉપરોક્ત આરતીથી તમને એમની મહિમાના ગુણગાન કરી શકો છો. આ આરતી ગાઓ અને તમારા સ્વજનો સુધી એનો મહિમા પહોંચાડો. 

Tags :