Get The App

માત્ર એક ચમત્કારી મંત્રનો જાપ કરવાથી તમે બનશો કરોડપતિ

Updated: May 22nd, 2018

GS TEAM

Google News
Google News
માત્ર એક ચમત્કારી મંત્રનો જાપ કરવાથી તમે બનશો કરોડપતિ 1 - image

અમદાવાદ, તા. 22 મે 2018 મંગળવાર

કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે પરંતુ કુબેર દેવને ધનના દેવતા બનાવવા માટે શું ઉપાયો કરવાના હોય છે તે કદાચ તમને જાણ હશે નહીં.

જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હોવ તો તમારે જરૂરથી કુબેર દેવને પ્રસન્ન કરવા જોઈએ. આજે અમે તમને એવા મંત્ર વિશે જણાવીશું જેનો જાપ કરવાથી તમે કરોડપતિ બની જશો. તો આજે જણાવીશું તમને કરોડપતિ બનવા માટેના ઉપાયો વિશે જેનાથી તમે કુબેર દેવને પ્રસન્ન કરી શકો છો.

આપણા શાસ્ત્રો અનુસાર, જે મંત્રની વાત કરવા જઈ રહ્યા છે તે મંત્રનો કુબેર દેવે પણ જપ કર્યો હતો ત્યારે જઈને મહાદેવે તેમણે દેવતાઓમાં ધનના દેવતાનું વરદાન આપ્યું હતું. મંત્રનો જાપ કરવાથી તમે ધનના દેવતા કુબેર દેવની સાથે સાથે ધનની લક્ષ્મી માતાને પણ પ્રસન્ન કરી શકો છો. તમે તમારા દાદા-દાદી પાસેથી સાંભળ્યું હશે કે મંત્રોનો જાપ કરવાથી કોઈ પણ દેવતા પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે મંત્રનો જાપ કરીને કુબેર દેવને પ્રસન્ન કરીને ધનની સમસ્યાને હંમેશા માટે જીવનમાંથી બાય બાય કહી શકો છો.

આ મંત્રનો જાપ તમને થોડાક સમયમાં કરોડપતિ બનાવી દે છે. તેના માટે તમારે ઓછામાં ઓછા પાંચ લાખ જાપ શ્રી કૃષ્ણ મંત્રના કરવાના રહેશે. 'ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा,

Tags :